આજકાલ પાકિસ્તાન માં સૌથી વધુ ચિંતાતુર કોણ હશે?

મિયાં મુશર્રફ ?

ના…….

ચીફ જસ્ટિસ ચૌધરી ?

જી ના !!!!!!!

તો કોણ?

જનરલ પરવેઝ મુશર્રફ નાં બીબી શેહબા મુશર્રફ ને……

…….કારણ કે

……દુબઇ-લંડન માં બેઠેલી રૂપાળી નેતા બેગમ બેનઝીર ભુટ્ટો જિદ્દે ચઢી છે, એ વારંવાર કહી રહી છે કે મારે તો મુશર્રફ ને જોવા છે લશ્કરી યુનિફોર્મ વગર !!!!!!!!!!