Ack :- Parth Barot
હળવે હાથે હથેળી ઉપર જરા તમારà«àª‚ નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામૠપણ ખાસ લખી દો.
થોક થોક લોકો ની વચà«àªšà«‡ હવે નથી ગમતà«àª‚ મળવાનà«àª‚,
ઢેલ સરીખૠવળગૠકà«àª¯àª¾àª°à«‡, મળશો કà«àª¯àª¾àª‚ ઠસà«àª¥àª¾àª¨ લખી દો.
àªàª•લતાનૠàªà«‡àª° àªàª°à«‡àª²àª¾ વીંછી ડંખી લે ઠપહેલા,
મારે આંગણ સાજન કà«àª¯àª¾àª°à«‡, લઇ આવો છો જાન લખી દો.
બહૠબહૠતો બે વાત કરી ને લોકો પાછા àªà«àª²à«€ જાશે,
નામ તમારà«àª‚ મારા નામ ની પાછળ ખà«àª²à«àª²à«‡ આમ લખી દો.
હળવે હાથે હથેળી ઉપર જરા તમારà«àª‚ નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામૠપણ ખાસ લખી દો.

Recent Comments