હૠઅનેકને ચાહી શકà«àª‚ છà«àª‚
અને àªàª•ની સાથે રહી શકà«àª‚ છà«àª‚
હà«àª‚ àªàª•ની સાથ રહà«àª‚
છતાંય અનેકને ચાહી શકà«àª‚ છà«àª‚
હà«àª‚ કોઇકને સૂરજની હૂંફ આપી શકà«àª‚ છà«àª‚
તો કોઇકને ચાંદનીનો ખોબો
હà«àª‚ કોઇકને વસંતની છાંયો આપી શકà«àª‚ છà«àª‚
તો કોઇકને મસà«àª¤àª®à«àª²àª¾àª¯àª® પવનનો àªà«‹àª•à«‹,
હà«àª‚ કોઇકને àªàª°àª£àª¾àª¨à«‹ કલરવ આપી શકà«àª‚ છà«àª‚
તો કોઇકને પથà«àª¥àª°àª¨à«àª‚ મૌન
àªàªµà«àª‚ નથી કે હà«àª‚ આપà«àª‚ જ છà«àª‚
કોઇકને હà«àª‚ફ આપà«àª‚ છà«àª‚ તà«àª¯àª¾àª°à«‡ મને
સૂરજ મળતો હોય છે
ચાંદનીનો ખોબો આપà«àª‚ છà«àª‚ તà«àª¯àª¾àª°à«‡
મને ચંદà«àª° મળતો હોય છે.
છાંયો આપà«àª‚ છà«àª‚ તો વૃકà«àª·.
પણ હા, કà«àª¯àª¾àª°à«‡àª• àªàªµà«àª‚ બને છે
કે હà«àª‚ સૂરજની હૂંફ આપà«àª‚
અને કોઇક આખà«àª‚ આકાશ માગી બેસે તો
હà«àª‚ ચૂપ થઇ જાઉં છà«àª‚
હà«àª‚ કલરવ આપà«àª‚ અને કોઇક àªàª°àª£à«àª‚ માગી બેસે તો
હà«àª‚ થીજી જાઉં છà«àª‚
હà«àª‚ પથà«àª¥àª°àª¨à«àª‚ મૌન આપà«àª‚ અને
કોઇક પહાડ માગી બેસે તો
હà«àª‚ મને જ સંàªàª³àª¾àª¯ àªàªµà«€ ચીસ પાડà«àª‚ છà«àª‚
આમ છતાંયે
હà«àª‚ અનેકને ચાહી શકà«àª‚ છà«àª‚
અને àªàª•ની સાથે રહી શકà«àª‚ છà«àª‚

Recent Comments