Courtesy :- Vimal Jain
સà«àª¥àª¿àª° જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર
લોક દિવાળી àªàª²à«‡àª¨à«‡ ઊજવે
પેટ બાળીને તà«àª‚ અજવાળા ન કર
આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર
કà«àª¯àª¾àª‚ક પથà«àª¥àª° ફેંકવાનà«àª‚ મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર
થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર
Recent Comments