Ack:- Pallav PatelÂ
જà«àª¯àª¾àª°à«‡ પà«àª°àª£àª¯àª¨à«€ જગમાં શરૂઆત થઈ હશે,
તà«àª¯àª¾àª°à«‡ પà«àª°àª¥àª® ગàªàª²àª¨à«€ રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં કà«àª¯àª¾àª°à«‡ હતી આટલી મહેક,
રસà«àª¤àª¾àª®àª¾àª‚ તારી સાથે મà«àª²àª¾àª•ાત થઈ હશે.
ઘૂંઘટ ખà«àª²à«àª¯à«‹ હશે ને ઊઘડી હશે સવાર,
àªà«àª²à«àª«à«‹ ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળà«àª¯à«àª‚ દરà«àª¦ દોસà«àª¤à«‹,
દà«àª¨àª¿àª¯àª¾àª¨à«€ જે દિવસથી શરૂઆત થઈ હશે.

Recent Comments