વિચાર્યુ કે થૈશ હુ પન એક દિ ધનવાન

વિચાર્યુ કે થશે કુદરત પન મારા પર મહેરબાન

જોઇતા નથિ મારે બન્ગલા અને ગાડી

બસ જોઇય ચે તોહ એક સુન્દર લાડી

કલ્પના જેનિ મે ચે કરિ

નામ જપુ ચુ બસ તારુ હરિ

મલિ જાયે મને માર માન નિ મિત

સુખ, શાન્તિ અને સમ્પાતિ સહિત

આન્ખો વડિ વડિ ને જુવે ચે શેરિયોન રાસ્તા

ક્યાક ભટકિ જાવો તમે અમસ્તા,

કોક દિ તોહ આહ દિલ નિ પુકાર રન્ગ લાવશે,

અને કોક દિ જરુર મારિ ચાહ મારિ સામે આવશે