મને ન પૂછ કે તારા વગર શà«àª‚ છૂટકો છે ?
ન પૂછ વાયà«àª¨à«‡, વાયા વગર શà«àª‚ છૂટકો છે ?
નસીબમાં નહીં, મહેનતમાં ફકà«àª¤ માને છે,
ઠહાથને ય જો… રેખા વગર શà«àª‚ છૂટકો છે ?
વસંત જેવી તà«àª‚ આવીને વળગી બેસે તો,
આ કાષà«àª ને ય મહોરà«àª¯àª¾ વગર શà«àª‚ છૂટકો છે ?
ન હોય કોઈ જà«àª¯àª¾àª‚ બંધન તà«àª¯àª¾àª‚ કેવી આàªàª¾àª¦à«€ ?
જો વહેવà«àª‚ હોય તો કાંઠા વગર શà«àª‚ છૂટકો છે ?
જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સà«àªµà«‡àªšà«àª›àª¾ વગર, શà«àª‚ છૂટકો છે ?
àªàª²à«‡ ને તà«àª‚ નહીં દેખાતો હોય કà«àª¯àª¾àª‚ય છતાં,
તà«àª‚ છે ઠવાતને માનà«àª¯àª¾ વગર શà«àª‚ છૂટકો છે ?
àªàª²à«‡ ને સોમી ગàªàª² લખતો હોઉં હà«àª‚ તો પણ
વીતેલી પળ ફરી જીવà«àª¯àª¾ વગર શà«àª‚ છૂટકો છે ?

Recent Comments